સંવિધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવિધાન

નપુંસક લિંગ

  • 1

    વ્યવસ્થા; આયોજન.

  • 2

    નાટકના વસ્તુની સંકલના; ગોઠવણી.

  • 3

    બંધારણ; 'કૉન્સ્ટિટ્યૂશન'.

મૂળ

सं.