સવિનય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવિનય

વિશેષણ

  • 1

    વિનયયુક્ત.

મૂળ

सं.

અવ્યય

  • 1

    વિનયપૂર્વક.

મૂળ

सं.