સવિનયભંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવિનયભંગ

પુંલિંગ

  • 1

    વિનયપૂર્વક–અહિંસાયુક્ત ભંગ (અન્યાયી કે અધર્મી કાયદા કે હુકમનો); સવિનય કાનૂનભંગ.