સ્વિમિંગ કૉસ્ચ્યૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વિમિંગ કૉસ્ચ્યૂમ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    તરણ વખતે પહેરવામાં આવતો એક વિશિષ્ટ પ્રકારનો ચુસ્ત પોશાક.

મૂળ

इं.