સવિવેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવિવેક

વિશેષણ

  • 1

    વિવેકવાળું.

મૂળ

सं.

સવિવેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવિવેક

અવ્યય

  • 1

    વિવેકપૂર્વક.