સવિશેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવિશેષ

વિશેષણ

  • 1

    વિશિષ્ટતાવાળું; અસાધારણ.

  • 2

    ઉત્તમ; મુખ્ય.

અવ્યય

  • 1

    ખાસ કરીને.

  • 2

    ખૂબ જ.

મૂળ

सं.