સ્વિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વિસ

વિશેષણ

  • 1

    સ્વિટ્ઝર્લેન્ડ દેશને લગતું.

પુંલિંગ

  • 1

    તે દેશનો વતની.

મૂળ

इं.