સવિસ્મય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવિસ્મય

વિશેષણ

  • 1

    વિસ્મય સહિત; સાશ્ચર્ય.

મૂળ

सं.