સુવિહિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવિહિત

વિશેષણ

  • 1

    સારી કે પૂરી રીતે વિહિત.

  • 2

    સારી રીતે થયેલું કે કરાયેલું.

મૂળ

सं.