સ્વીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વીકરણ

નપુંસક લિંગ

  • 1

    સ્વીકારવું તે.

  • 2

    પચાવીને પોતાનું કરવું તે; 'ઍસિમિલેશન'.

મૂળ

सं.