સેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેશન

સ્ત્રીલિંગ

  • 1

    ધારાસભા જેવા મંડળની બેઠકનો એકસાથે ચાલુ કામનો સમય કે ગાળો; સત્ર.

  • 2

    સેશન કોર્ટ.

મૂળ

इं.