સેશન્સમાં જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેશન્સમાં જવું

  • 1

    ફરિયાદ-ગુનાની તપાસ માટે કે છેલ્લી સજા માટે વરિષ્ઠ કોર્ટમાં કેસ જવો કે લઈ જવો.