સંશય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંશય

પુંલિંગ

  • 1

    સંદેહ; શક.

  • 2

    દહેશત; ભય (સંશય આણવો, સંશય આવવો, સંશય ઊઠવો, સંશય ઊપજવો, સંશય જવો, સંશયમાં પડવું).

મૂળ

सं.