સંશયવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંશયવાદ

પુંલિંગ

  • 1

    કોઈ પણ તત્ત્વમાં શંકાથી નિહાળવાની વૃત્તિનો વાદ; 'સ્કેપ્ટિસિઝમ'.