સુશ્રુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુશ્રુત

વિશેષણ

  • 1

    બહુશ્રુત; વિદ્વાન.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પ્રસિદ્ધ વૈદ્ય.

મૂળ

सं.