સુશીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુશીલ

વિશેષણ

  • 1

    ઉત્તમ શીલવાળું; સચ્ચરિત.

  • 2

    વિવેકી; વિનયી.

  • 3

    સરળ; સીધું.

મૂળ

सं.