સશોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સશોક

વિશેષણ

  • 1

    શોક સહિત; શોકવાળું.

મૂળ

सं.

અવ્યય

  • 1

    શોકપૂર્વક.