સૃષ્ટિવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૃષ્ટિવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    સૃષ્ટિની રચના વગેરેનું શાસ્ત્ર.