સુષુપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુષુપ્ત

વિશેષણ

  • 1

    સૂતેલું; ઊંઘતું.

  • 2

    અપ્રગટ; અંદર રહેલું; 'લેટન્ટ'.

મૂળ

सं.