ગુજરાતી

માં સંસક્તની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંસક્ત1સંસ્કૃત2

સંસક્ત1

વિશેષણ

 • 1

  આસક્ત.

 • 2

  વનસ્પતિવિજ્ઞાન​
  જોડાઈ ગયેલું; વળગેલું; 'કોહિઝિવ'.

મૂળ

सं.

ગુજરાતી

માં સંસક્તની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંસક્ત1સંસ્કૃત2

સંસ્કૃત2

વિશેષણ

 • 1

  સંસ્કાર પામેલું.

 • 2

  શુદ્ધ કરેલું.

 • 3

  શણગારેલું.

સ્ત્રીલિંગ

 • 1

  ગીર્વાણભાષા.

નપુંસક લિંગ

 • 1

  ગીર્વાણભાષા.

મૂળ

सं.