સંસ્કૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્કૃતિ

સ્ત્રીલિંગ

 • 1

  સભ્યતા; સુધારો; સામાજિક પ્રગતિ; 'સિવિલિઝેશન'.

મૂળ

सं.

સંસક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસક્તિ

વિશેષણ

 • 1

  છંટાયેલું; ભીંજાયેલું.

મૂળ

सं.

સંસક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસક્તિ

સ્ત્રીલિંગ

 • 1

  આસક્તિ; નાદ; વ્યસન.

 • 2

  વનસ્પતિવિજ્ઞાન​
  સંસર્ગ; 'કોહિઝન'.

મૂળ

सं.