સંસ્કારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્કારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સંસ્કારી કરવું.

  • 2

    સંસ્કરણ કરવું.

મૂળ

सं. संस्कारय्