સંસ્કારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્કારી

વિશેષણ

  • 1

    મૂળથી સારા સંસ્કારવાળું.

  • 2

    સારા સંસ્કાર કે સારી કેળવણી પામેલું.

  • 3

    પુણ્યશાળી.

મૂળ

सं.