ગુજરાતી

માં સસ્તુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સસ્તું1સુસ્ત2

સસ્તું1

વિશેષણ

 • 1

  સોંઘું.

 • 2

  લાક્ષણિક ભાર કે વક્કર કે માલ વિનાનું.

મૂળ

સર૰ हिं. सस्ता; म. सस्त, -स्ता. स्वस्त

ગુજરાતી

માં સસ્તુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સસ્તું1સુસ્ત2

સુસ્ત2

વિશેષણ

 • 1

  આળસુ.

 • 2

  મંદ; ધીમું.

મૂળ

फा.