સંસ્તરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્તરણ

નપુંસક લિંગ

  • 1

    પથાર; બિછાવટ.

  • 2

    ફેલાવવું તે; પ્રસારણ.

મૂળ

सं.