સંસૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસૃતિ

સ્ત્રીલિંગ

  • 1

    સંસાર.

  • 2

    જન્મમરણનું ચક્ર.

  • 3

    પ્રવાહ; ગતિ; સરવું તે; સંસરણ.

મૂળ

सं.