સંસ્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્થા

સ્ત્રીલિંગ

  • 1

    રચના; વ્યવસ્થા.

  • 2

    સ્થાપિત વ્યવસ્થા કે રૂઢિ (ઉદા૰ લગ્નસંસ્થા).

  • 3

    મંડળ; તંત્ર; 'ઇંસ્ટિટ્યૂશન'.

મૂળ

सं.