સંસ્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્થાન

નપુંસક લિંગ

  • 1

    નાનું રાજ્ય; રજવાડો.

  • 2

    પરમુલકમાં વસાહત; તેવું રાજ્ય; 'કૉલોની'.

મૂળ

सं.

સસ્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સસ્થાન

વિશેષણ

  • 1

    એકસરખા કે યોગ્ય સ્થાને હોય એવું.

મૂળ

सं.

સસ્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સસ્થાન

અવ્યય

  • 1

    યોગ્ય સ્થાને ('અસ્થાને' થી ઊલટું).