સંસ્થાપના ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્થાપના

સ્ત્રીલિંગ

  • 1

    સારી રીતે સ્થાપવું તે; પ્રતિષ્ઠા કરવી તે.

મૂળ

सं.