સંસ્થાપિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્થાપિત

વિશેષણ

  • 1

    સંસ્થાપન કરેલું; સંસ્થાપાયેલું.

મૂળ

सं.

સુસ્થાપિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુસ્થાપિત

વિશેષણ

  • 1

    સારી રીતે સ્થાપિત–સ્થપાયેલું.

મૂળ

सं.