સંસ્થિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્થિતિ

સ્ત્રીલિંગ

 • 1

  સાથે રહેવું તે.

 • 2

  કાયમનું સ્થાન.

 • 3

  ટકવું તે; કાયમ રહેવું તે.

 • 4

  વિશ્રાંતિ.

 • 5

  સ્થિતિ; સ્થિરતા.

મૂળ

सं.

સુસ્થિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુસ્થિતિ

સ્ત્રીલિંગ

 • 1

  સુસ્થિતતા.