સસ્પેન્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સસ્પેન્શન

નપુંસક લિંગ

  • 1

    ફરજ કે હોદ્દા પરથી કાઢી મૂકવું તે; ફરજમોકૂફી; નિલંબિત કરવું તે; નિલંબન.

મૂળ

इं.