સેસફૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેસફૂલ

નપુંસક લિંગ

  • 1

    વેણીમાં કે સેંથા આગળ પહેરવાનું સ્ત્રીઓનું એક ઘરેણું.

મૂળ

प्रा. सीस (सं. शीर्ष)+ફૂલ; સર૰ म. शींसफूल; हिं. सीसफूल