સસુમારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સસુમારું

નપુંસક લિંગ

  • 1

    એક જળચર પ્રાણી.

મૂળ

प्रा. सुसुमार ( सं. शुंशुमार)