સસ્મિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સસ્મિત

વિશેષણ

  • 1

    સ્મિતવાળું.

ક્રિયાવિશેષણ

  • 1

    સ્મિત સાથે.

મૂળ

सं.