ગુજરાતી

માં સુસવાટની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુસવાટ1સુસવાટ2

સુસવાટ1

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનો મગર.

ગુજરાતી

માં સુસવાટની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુસવાટ1સુસવાટ2

સુસવાટ2

પુંલિંગ

  • 1

    સૂસવવાનો–વહેતા કે વીંધાતા પવનનો કે તેને મળતો અવાજ (સુસવાટ મારવો).

મૂળ

રવાનુકારી; સર૰ म. सुसाट, -टा