સંસૃષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસૃષ્ટ

વિશેષણ

  • 1

    સંયુક્ત; જોડાયેલું.

મૂળ

सं.