સંસૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસૃષ્ટિ

સ્ત્રીલિંગ

 • 1

  સહવાસ.

 • 2

  સંબંધ; સંપર્ક.

 • 3

  સંયોગ; મિલન.

 • 4

  એકત્ર કરવું તે; સંગ્રહ.

 • 5

  કાવ્યશાસ્ત્ર
  બે નિરપેક્ષ અલંકારોનું એક જ સ્થાને હોવું તે.

મૂળ

सं.