સંસાધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસાધન

નપુંસક લિંગ

  • 1

    સંસિદ્ધિ માટેનું સાધન.

  • 2

    સાધન-સંપત્તિનો સ્રોત; 'રિસોર્સ'.

મૂળ

सं.