સંસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસાર

પુંલિંગ

 • 1

  સૃષ્ટિ; જગત.

 • 2

  માયાનો પ્રપંચ.

 • 3

  જન્મ-મરણની ઘટમાળ.

 • 4

  ગૃહસંસાર (સંસાર ચલાવવો, સંસાર ચાલવો).

મૂળ

सं.

સસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સસાર

વિશેષણ

 • 1

  સાર કે સત્ત્વવાળું.

મૂળ

सं.