સંસારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસારી

વિશેષણ

  • 1

    સંસારવ્યવહાર સંબંધી; દુનિયાદારીનું; 'સેક્યુલર'.

  • 2

    સંસારમાં રચ્યુંપચ્યું.

  • 3

    સંસાર માંડી બેઠેલું.