સંસાર તરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસાર તરવો

  • 1

    દુનિયાદારીના વ્યવહારમાં પાર ઊતરવું.

  • 2

    મોક્ષ મેળવવો.