સંસિદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસિદ્ધ

વિશેષણ

  • 1

    સિદ્ધ થયેલું; પૂર્ણ થયેલું.

  • 2

    સફળ થયેલું; પ્રાપ્ત થયેલું.

મૂળ

सं.