સસ્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સસ્તન

વિશેષણ

  • 1

    સ્તનવાળું; (બચ્ચાને) ધવડાવતું (પ્રાણી); 'મૅમલ'.

મૂળ

सं.