ગુજરાતી

માં સહની 2 મુખ્ય વ્યાખ્યા છે: સહ1સહુ2

સહ1

ક્રિયાવિશેષણ

  • 1

    સાથે.

  • 2

    સમાસમાં 'સહિત','સાથેનું' એવો અર્થ બતાવતું પૂર્વપદ. જેમ કે, સહગમન.

મૂળ

सं.

ગુજરાતી

માં સહની 2 મુખ્ય વ્યાખ્યા છે: સહ1સહુ2

સહુ2

વિશેષણ

  • 1

    સર્વ.

મૂળ

સર૰ સૌ; म. सऊ