સહકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહકારી

વિશેષણ

  • 1

    સહકારવાળું; સહકાર કરતું કે તેનાથી ચાલતું.

પુંલિંગ

  • 1

    સહકાર કરનાર.