સહચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહચર

વિશેષણ

  • 1

    સાથે ફરનાર; સોબતી.

પુંલિંગ

  • 1

    સાથે ફરનાર; સોબતી.

મૂળ

सं.