સહચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહચાર

પુંલિંગ

  • 1

    સાથ; સંગ; સોબત; સંબંધ.

  • 2

    સુસંગતપણું.

  • 3

    સાહચર્ય.

મૂળ

सं.