ગુજરાતી

માં સહજની 3 મુખ્ય વ્યાખ્યા છે: સહજ1સહેજ2સહેજે3

સહજ1

વિશેષણ

 • 1

  સાથે જન્મેલું.

 • 2

  કુદરતી; સ્વાભાવિક.

 • 3

  સહેજ; સહેલું.

ગુજરાતી

માં સહજની 3 મુખ્ય વ્યાખ્યા છે: સહજ1સહેજ2સહેજે3

સહેજ2

વિશેષણ

 • 1

  થોડું; અલ્પ.

ગુજરાતી

માં સહજની 3 મુખ્ય વ્યાખ્યા છે: સહજ1સહેજ2સહેજે3

સહેજે3

ક્રિયાવિશેષણ

 • 1

  સહેલાઈથી.

 • 2

  સહજતાથી; કુદરતી રીતે.

ક્રિયાવિશેષણ

 • 1

  ખાસ કારણ વિના.

 • 2

  સ્વાભાવિક રીતે.

 • 3

  સહેલાઈથી.

મૂળ

सं.

ક્રિયાવિશેષણ

 • 1

  સહજ; સાથે જન્મેલું.

 • 2

  કુદરતી; સ્વાભાવિક.

 • 3

  સહેજ; સહેલું.

 • 4

  ખાસ કારણ વિના.

 • 5

  સ્વાભાવિક રીતે.

 • 6

  સહેલાઈથી.

મૂળ

सं. सहज ઉપરથી