સહજાનંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહજાનંદ

પુંલિંગ

  • 1

    સહજ–સ્વાભાવિક આનંદ; આત્માનંદ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સ્વામીનારાયણ સંપ્રદાયના સંસ્થાપક.

મૂળ

सं.